Proud of Gujarat

Tag : Rajpardi

FeaturedGujaratINDIA

રાજપારડી ચાર રસ્તા પર નિયમોનો ભંગ કરતા ૧૧ જેટલા વાહનો ડિટેઇન કરાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે લોકડાઉનનો ભંગ કરતા વાહનચાલકો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આવા વાહનચાલકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.કોરોના વાયરસના વધી રહેલા...
FeaturedGujaratINDIA

રાજપારડીમાં મુસ્લિમોએ નમાજ ઘરોમાં અલગ-અલગ પઢી.

ProudOfGujarat
વિશ્વ વ્યાપી કોરોનાની બિમારીને અંકુશમાં રાખવા દેશ વ્યાપી તાળાબંધી કરવામાં આવતા નાગરીકો દ્વારા સરકારે લીધેલા આ અગમચેતીના પગલાને સહયોગ અપાઇ રહ્યો છે.ઉપરાંત ચાર માણસોથી વધુ...
GujaratFeaturedINDIA

રાજપારડીમાં આવશ્યક વસ્તુઓની કૃત્રિમ અછતના એઘાંણ આવશ્યક વસ્તુઓની અછત ઉભી કરી બમણો ભાવ લેવાનું ષડયંત્ર?

ProudOfGujarat
તાજેતરમાં કોરોનાની વધી રહેલી દહેશતને ધ્યાનમાં લઇને કેન્દ્ર દ્વારા ૨૧ દિવસની દેશવ્યાપી તાળાબંધી કરવામાં આવી છે,તે કોરોનાને ફેલાતો અટકાવવા બાબતે એક પ્રસંશનીય પગલું ગણાય.આ દરમિયાન...
FeaturedGujaratINDIA

રાજપારડીનાં વેપારીનો તકેદારી માટે નવતર પ્રયોગ દુકાનનાં ઓટલાની આજુબાજુ દોરીથી સીમા બનાવી સુચના આપતા બોર્ડ મુકયા.

ProudOfGujarat
રાજ્યમાં કોરોનાને નાથવા કલમ ૧૪૪ અંતર્ગત તકેદારી માટે કડક પગલા ભરાઇ રહ્યા છે.ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનું જાહેરનામું બહાર પડાઇ ચુક્યુ છે.ત્યારે લોકો...
FeaturedGujaratINDIA

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat
વિશ્વવ્યાપી કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કરતા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયાછે.ત્યારે પ્રશાસન દ્વારા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.લોકો ટોળે વળીને એક જગ્યાએ એકત્ર ના થાય...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

ProudOfGujarat
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. કોરોના...
FeaturedGujaratINDIA

રાજપારડીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના ધંધા ૩૧ મી તારીખ સુધી બંધ રખાશે.

ProudOfGujarat
કોરોના વાયરસના વધી રહેલા વ્યાપથી તંત્ર દ્વારા ઠેરઠેર તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરમાં પણ તકેદારીના પગલા રૂપે જીવન જરૂરિયાતની...
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટેનો તબીબી કેમ્પ યોજાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં ૫૦ જેટલા પોલીસ જવાનોના રકત પરિક્ષણ કરવામાં આવ્યા.ઉલ્લેખનીય...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના પીપરીપાન ગામે જયઅંબે યુવા ગૃપ પીપરીપાન દ્વારા ગામના એસએસસી પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ સહિતની જરૂરી પરિક્ષાલક્ષી કીટનું વિતરણ કરવામાં...
FeaturedGujaratINDIA

રાજપારડી કેન્દ્રમાં એસ.એસ.સી ની પરિક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ.

ProudOfGujarat
આજે શરૂ થયેલ ધો.૧૦ ની પરિક્ષાનો રાજપારડી કેન્દ્રમાં શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો.એસએસસી બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે પરિક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ખુશ...
error: Content is protected !!