રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ. લોકડાઉનની જાહેરાત બાદ ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખીને લોકડાઉનને સંપૂર્ણ સમર્થન...