ઝધડીયા : ચાર વર્ષ પ્રેમ સંબંધ રાખ્યા બાદ યુવતીએ સંબંધની ના પાડતા પ્રેમીએ રીસ રાખી ચપ્પુ વડે હુમલો કર્યો.
રાજપારડી નજીક સારસામાતાના મંદિર નજીક ઇકો ગાડીમાં જઇ રહેલ યુવતી પર તેના ભુતપૂર્વ પ્રેમી દ્વારા ચપ્પુથી હુમલો કરી ઇજા પહોંચાડાતા યુવતીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી...