યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.
રાજકોટમાં દિવસને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. રાજકોટમાં એક પતિએ પત્નીની હત્યા કરવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. એટલુ જ નહિ, હત્યારા પતિએ બાદમાં પોલીસ...