રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને કેસરી રંગ લગાવાયો, વિવાદ થતાં જ સફેદ કલર લગાવવાનું શરૂ કર્યું
સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઇ જવા માટે વપરાતા સ્ટ્રેચરને લઇ વિવાદ વકર્યો છે. બે દિવસમાં ઇમરજન્સી વિભાગમાં સ્ટ્રેચરનો કલર સફેદના બદલે કેસરી કરી દેવામાં આવ્યો છે....