રાજકોટમાં વિધવાનું મકાન ભાજપના વોર્ડ પ્રમુખે પચાવી પાડતા લેન્ડ ગ્રેબીંગનો કેસ નોંધાયો
રાજકોટ જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો રાજકોટમાં રહેતી વિધવાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે પોતાનું મકાન વેચ્યું હતું. આ મકાનમાં ભુપત બોદરના સંબંધી...