રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ, ગાંધીનગરથી ટીમ પહોંચી તપાસ માટે
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનની દવાઓ છે. આ દવાઓ સિવિલ સહીતની સરકારી હોસ્પિટલમાં જાય છે ત્યારે વેરહાઉસનો જથ્થો બારોબાર કેટલાક તત્વો દ્વારા વેચીને રુપિયા કમાતા હોવાના...