રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’
રાજકોટના ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે. ભાજપના મહિલા અગ્રણી સીમા જોશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી. લોધિકાના નવી...