ખેડૂતોના પાકને કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી.
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકશાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં ખેડૂતોમાં ઉદાસીન વલણ જોવા મળી રહ્યું...