સેલંબા ખાતે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
નર્મદા માં ભાજપા મુખ્યમંત્રીકાળના પાંચ વર્ષની ઉજવણી વિકાસના નામે કરી રહી છે. જયારે નર્મદા કોંગ્રેસ સરકારની વિરોધ માં સરકારની નિષ્ફ્ળતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી...