ભરૂચ-ઝઘડિયા ખાતે આંગણવાડી ની બહેનો ભેગી થઇ અને કરી નાયબ કલેકટરને રજુઆત-જાણો શુ છે તેઓની માંગ…!!
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર (આઈફા) દ્વારા તેમની પડતાંત માંગણી બાબતે નાયબ કલેકટર ઝગડિયાને આવેદન પાઠવ્યું.કર્મચારી તરીકે માન્યતા આપો તથા ભારતીય સંમેલન...