લો કરો વાત સિવિલ હોસ્પિટલની બેદરકારી ચરમ સીમાએ ડિસ્ટિલ વોટરની જગ્યાએ ગ્લુકોઝના પાણીનું ઇન્જેક્શન 18 દર્દીઓને અપાતા ખળભળાટ…
ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ વારંવાર વાદ-વિવાદમાં સપડાય છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા થયેલ ગંભીર બેદરકારીના પગલે ૧૮ જેટલા દર્દીઓને ખુબ...