ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના અગ્નિકાંડમાં નગરપાલિકા ફાયર વિભાગના ૩ કર્મીઓ ફરજ મોકૂફી પર…
– વેલ્ફેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફાયરની ચકાસણી બાબતે ફરજ મોકૂફ કરાયા… ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ નગરપાલિકા ફાયર...