Proud of Gujarat

Tag : proudofgujarar

FashionFeaturedGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ.

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈનટિકિટિંગનું સર્વરઆજે ટેકનિકલ ખામીને કારણેઅચાનક ખોરવાઈ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન...
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

આમોદ પોલીસે 21 ભેંસોને ક્રૂરતા પૂર્વક વહન કરાવતા એક ઈસમ ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat
ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર ગાય અને ભેંસોના ગેરકાયદેસરના વહનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તેઓમે કતલખાને લઇ જવામાં આવે છે અને તેમની હત્યા...
GujaratFeaturedINDIA

અમદાવાદનાં લોકો માટે કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર : 7 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામમે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત...
FeaturedGujaratINDIA

વેપારીઓ માટે રાહતનાં સમાચાર : રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ : મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.

ProudOfGujarat
રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રી કર્ફ્યૂ સહિત અનેક કડક નિયમો લાગુ છે. જેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. રાજ્યના 36 શહેરોમાં જીવન...
FeaturedGujaratINDIA

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

ProudOfGujarat
સુરતમાં ગઇકાલે 200 કી.મી. ની ઝડપથી પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં તહસ-મહસ થઈ ગયું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનાં કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા....
GujaratFeaturedINDIA

સુરતનાં ખટોદરા વિસ્તારમાં આવેલી થર્મોકોલની ઓફીસમાં લાગી અચાનક આગ : ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat
સુરત શહેરમાં અવારનવાર આગ લાગવાની હોનારત બનતી રહેતી હોય છે, તેમ આજરોજ સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફીસમાં અચાનક આગ લાગી જતા...
INDIAFeaturedGujarat

ભરૂચનાં બંબાખાના પાસે અંબેમાતા સ્કૂલ નજીક વીજ પોલથી ગાયને કરંટ લાગતા ગાયનું કરૂણ મોત…

ProudOfGujarat
છેલ્લા 2-3 દિવસથી તાઉતે વાવાઝોડાએ ભરૂચ જીલ્લામાં દહેશત મચાવી હતી. તાઉતે વાવાઝોડું ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં સોમવારે રાતથી તેની વિનાશક તાકાત બતાવવાની શરૂ કર્યા બાદ...
FeaturedGujaratINDIA

તાઉતેનો તાંડવ : જિલ્લામાં કુલ 289 મીમી વરસાદ ત્રાટક્યો ! જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો.

ProudOfGujarat
આગામી 24 કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે, ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ 23 વર્ષ પછી ગુજરાતમાં સૌથી ભયાનક વાવાઝોડું તાઉતે રાત્રે 9.30 વાગે પ્રચંડ ઝડપે...
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફની પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં 12 મી મે ના રોજ નર્સો પોતાના હક માટે સરકારને અપીલ કરી હતી. જેને અંતર્ગત સ્ટાફને પૂરતો પગાર મેળવવા અને સમાન હક...
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર અને સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા !!

ProudOfGujarat
વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે...
error: Content is protected !!