75 ટકા કે તેથી વઘુ માનસિક અક્ષમતા માટે માસિક 1000/-ની સહાય મળવાપાત્ર જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા સમાજસુરક્ષાને અરજી કરવાની રહેશે
સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સમાજ સુરક્ષા ખાતા દ્વારા માનસિક રીતે અસક્ષમ વ્યકિતઓને માસિક 1,000/- આર્થિક સહાય ચૂકવવાની યોજના અમલમાં છે. આ...