અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ
નેક્સસ મોલ્સ, ભારતના ઘણા શહેરોમાં મોલ્સનું સંચાલન કરતી દેશની સૌથી મોટી મોલ્સ કંપનીએ તેના ગ્રાહકો માટે નેક્સસ ગ્રેબ લોન્ચ કર્યું છે. તે મોલનું વેબ-આધારિત ગેમિફાઇડ...