પાલેજ પંચાયત દ્વારા ત્રણ દિવસથી અનોખી રીતે સમાજ સેવા કરવામાં આવી રહી છે.જાણો કેવી રીતે…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના વેપારી મથક એવા પાલેજ ખાતે સમાજ સેવા અંગેનું મહત્વનું કામ ચાલી રહ્યું છે.જે અંગે પાલેજના સરપંચ નશીમબાનુ જણાવ્યા અનુસાર પાલેજ પંચાયતમાં...