હાંસોટ માં આજે બપોરે દસેક મિનિટ સુધી વરસાદ પડી હાથતાળી આપી ગયો હતો.લોકો ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા…
દિનેશભાઇ અડવાણી આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં એવું લાગતું હતું કે વધુ વરસાદ થશે પણ દશેક મિનિટમાં જ વરસાદ...