સુરેન્દ્રનગર: ભાણેજડાં ગામે તળાવની પાળ પાસે આવેલ ઓકળા માંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગર…
દિનેશભાઇ અડવાણી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોહી/જુગારની બદી સામે લાલઆંખ કરવામાં આવી છે જે અનુસંધાને અલગ-અલગ ટિમો...