પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો
પોરબંદર નગરપાલિકાનું તંત્ર પ્લાસ્ટીકના પ્રતિબંધિત ઝબલા રાખનારા નાના ધંધાર્થીઓને હેરાન કરી રહ્યું છે પરંતુ તેના ઉત્પાદકો અને હોલસેલ વેપારીઓને છાવરી રહ્યું છે તેવા આક્ષેપ સાથે...