FeaturedGujaratINDIAપહેલા નોરતે રાજકોટમાં PPE કિટમાં ગરબાની રમઝટ બોલાવીProudOfGujaratOctober 8, 2021 by ProudOfGujaratOctober 8, 20210293 કોરોનાની મહામારી હળવી થતા સરકારે શેરી-ગરબાને મંજૂરી આપી છે. અને શહેરમાં ઠેર-ઠેર ગરબાનાં આયોજનો ધમધમતા થયા છે. દરમિયાન શહેરનાં બ્રહ્મસમાજ ચોક નજીક યુવાનોએ ‘ગરબા પણ...