પોરબંદર સહિત રાજ્યભરમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની ઋતુની શરૂઆતે જ પોરબંદરની બજારમાં ગરમ કપડા આવી ગયા છે. પરંતુ લોકોની ગરમ કપડાની...
પોરબંદરમાં કોલ્ડવેવની અસર હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરવા માટે એન.એસ.યુ.આઇ. દ્વાર રજુઆત થઇ હતી અને તે અનુસંધાને સમયમાં ફેરફાર થયો છે. પોરબંદરના જીલ્લા શિક્ષણઅધિકારી કે.ડી....
ગાંધીજીની જન્મ ભૂમી અને કૃષ્ણ સખા સુદામાજીની પવિત્ર ભૂમિ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત પોરબંદરનું એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. અહીંથી અગાઉ ઉપડતી અમદાવાદ અને...
ગુજરાત દરિયાઈ રાજ્યનું ભૌગોલિક અને દરિયાઈ મહત્વ અને પાકિસ્તાન સાથે ૫૩૨ કી.મી. જમીનની સરહદ વહેંચે છે. ૨૬/૧૧ અને પુલવામા હુમલા પછીના બદલાયેલા ગુજરાતને ધ્યાનમાં રાખીને,...
પોરબંદર શહેરની ખાનગી હોસ્પિટલમાં ઓરી રોગના બાળકોમાં શંકાસ્પદ કેસો નોંધાયા છે. તાજેતરમાં મુંબઇમાં ઓરીના ભરડામાં ૧ર બાળકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા હતા. પોરબંદરમાં ઓરીના...
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. ૧૬ નવેમ્બર-૧૯૬૬ થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેનું સત્તાવાર કાર્ય શરૂ કરેલ. ત્યારથી દર વર્ષે ૧૬ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ...
નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરમાં માટીનો ગરબો રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે. પોરબંદર શહેરમાં જગતિયા પરિવાર દ્વારા છેલ્લા...
પોરબંદર શહેરના ગૌવંશમાં લમ્પિ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં ૧પ૦ વધુ ગૌવંશ લમ્પિ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પોરબંદર શહેરના અલગ...