ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
ભરુચ જીલ્લાના વાલિયા તાલુકાના અંતરાય ગામોમાં આજે પણ દેશી વિદેશી દારૂનો વેપાર બુટલેગરો દ્વારા કરવામાં આવે છે ત્યાં વાલિયા પોલીસ મથકના પી.આઇ.ને મળેલ બાતમીને આધારે...