પાનોલી: જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીના કોન્ટ્રાકટરે કામદારોને બે મહિનાથી પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી…
વિનોદભાઇ પટેલ પાનોલી જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીમાં ચેતન બારોટ કોન્ટ્રાક્ટ ચલાવે છે. જે કોન્ટ્રાકટરના કોન્ટ્રાકટમાં ૧૦થી વધુ બંગાળી કામદારો જી.આર.ડી.ડાયનામિક કંપનીમાં કામ કરે છે. આ...