પાનોલી જીઆઇડીસીમાં સ્થાનિકોને રોજગારીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી પરેશભાઇ ધાનાણીએ શ્રમ રોજગાર મંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરી.
પાનોલી જીઆઇડીસીમાં ઉધોગો દ્વારા વર્ષો પછી પણ સ્થાનિકોને નોકરી તથા રોજગારી ન મળતા સ્થાનિક ગ્રામ પંચાયતોએ સ્થાનિકોની બેરોજગારીની ચિંતા કરી માર્ચ મહિનામાં ઉધોગો પાસેથી રોજગારી...