પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.
ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રીના સમયે અચાનક ઉત્પાદન પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી, બ્લાસ્ટમાં આસપાસ...