પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.
પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ...