Proud of Gujarat

Tag : panchmahal

GujaratFeaturedINDIA

પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું હતું. જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઑફ બરોડા દ્વારા રિઝર્વ બેન્કના...
GujaratFeaturedINDIA

પંચમહાલમાં ધો.૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ, ગોળઘાણા આપી કેન્દ્રો પર આવકાર.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં શાંત માહોલમાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર...
FeaturedGujaratINDIA

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ ખાતે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં નિમાયેલા બ્રહ્મ હોદ્દેદારો,...
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

ProudOfGujarat
ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો...
FeaturedGujaratINDIA

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ.

ProudOfGujarat
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક કલરવ સ્કુલ હાલોલ ખાતે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં નિમાયેલા બ્રહ્મ હોદ્દેદારો,...
FeaturedGujaratINDIA

ગોધરા : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમની કારોબારીની બેઠક ચમન ભાઈ બાલમંદિરમાં મળી હતી, જેમાં મોટી સંખ્યા ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની...
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat
વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનાં વરદહસ્તે આજે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2022 નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાં ધામણોદ ખાતેથી આ...
FeaturedGujaratINDIA

પંચમહાલ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વાઘજીપુર ખાતે મહારેલી યોજાશે.

ProudOfGujarat
સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ દ્વારા સમાજમાં એક થઈ સંગઠીત બને તે માટે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે એક ભવ્ય મહારેલીનુ આયોજન આગામી ૨૨ માર્ચના  રોજ કરવામા...
FeaturedGujaratINDIA

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat
ગોધરાના કલા ક્ષેત્રે યોગદાન આપનારા નારી રત્નોનું સન્માન સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે નવોદિત કલાકારો દ્વારા રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર બાઇક રેલી કાઢી જનજાગૃતિ અભિયાન પર ઝુંબેશ હાથ...
error: Content is protected !!