પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ.
પંચમહાલ જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરીના સભાખંડમાં ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન-૨૦૨૨ પ્લાનીંગ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી ચોમાસાની પૂર્વ તૈયારી કરી...