સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.
સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ભૂમિકામાં છે. સુરતની જનતાએ ૨૭ કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ચૂટ્યા છે ત્યારે આ કોર્પોરેટરોની જનતાના પ્રશ્રો, સ્થાનિક...