એમ.એમ.હાઈસ્કૂલ ઇખરની ધો.૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફાતિમા યાકુબ બક્કલિયા સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની ધોરણવાર પુસ્તક વાચક...
વલણ માર્ગ પર આવેલી બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ગતરાત્રીના ઝાકમઝોળ રોશની વચ્ચે રંગારંગ ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્કૂલના છાત્રો દ્વારા પ્રાર્થના રજુ કરી...
વડોદરાથી મિત્ર સાથે લગ્ન પ્રસંગે પાલેજ નજીક આવેલા વલણ મુકામે આવેલ તરસાલીના યુવકનું ટ્રેન સાથે અડફેટે આવી જતા મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર...
પાલેજ નજીક આવેલા કંબોલી ગ્રામ પંચાયતના સરપંચને અટ્રોસિટી એકટ લાગતા સરપંચ પદેથી દૂર કરાયા હતા. જે કેસમાં તેઓ નિર્દોષ છૂટી જવા પામ્યા છે. તાલુકો જીલ્લો...
પાલેજ નજીક આવેલ વલણ હોસ્પિટલ ખાતે વિદેશથી માદરે વતન પધારેલા બિન નિવાસી ભારતીય અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે એન.આર.આઈ ભાઈઓ દ્વારા હોસ્પિટલને નવી...
પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કિસનાડ ગામે ૨૫ ગામ લેઉઆ પાટીદાર સમાજના 19 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ નવદંપતિઓ એ પ્રભુતામાં...
બહુજન ક્રાંતિ મોરચા દ્વારા CAA તેમજ NRC ના વિરોધમાં ૨૯ જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે પાલેજ તેમજ ગ્રામ્ય વિસ્તાર જડબેસલાક...
પાલેજ નજીક આવેલાં કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં ધી સાંસરોદ હાઇસ્કુલ સાંસરોદ માં 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસભેર કરવામાં આવી હતી. સાંસરોદ મુસ્લિમ કમિટીના ટ્રેઝરર...