પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં એક મંદિરમાં તોડફોડ કરવાના મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ગુરુવારે પાકિસ્તાની ઉચ્ચાયોગ (Pakistani High Commission) ના પ્રભારીને તલબ...