FeaturedGujaratINDIAસુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી.ProudOfGujaratJanuary 9, 2020January 9, 2020 by ProudOfGujaratJanuary 9, 2020January 9, 20200230 સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે આજે ગુરૂવારે સવારે 6:30 વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.જેને કારણે એક પછી એક 27...
FeaturedGujaratINDIAઓલપાડ : તેં મારા માટે જમવાનું કેમ ન બનાવ્યું?તેમ કહી માથામાં કુકરનું ઢાંકણ મારી ઇસમને મોતને ઘાત ઉતાર્યોProudOfGujaratOctober 7, 2019 by ProudOfGujaratOctober 7, 2019093 ઓલપાડમાં રાજસ્થાની શ્રમજીવીએ તેના સાથીની હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીએ મૃતકની લાશ વતનમાં લઇ જવાનું કહી,રૂમમાં સંતાડી સગેવગે કરવાનો પ્રયાસ સાથીઓએ નિષ્ફળ બનાવ્યો....
FeaturedGujaratINDIAઓલપાડમાં રૂ.25000 ની લાંચ લેતાં આરોપી ઝડપાયો.ProudOfGujaratSeptember 28, 2019 by ProudOfGujaratSeptember 28, 20190171 સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ ટીમ દ્વારા તા.27-09-19 ના રોજ એક સફળ ટ્રેપ કરી રૂ.25000/- ની લાંચ લેતા એક વ્યક્તિને આબાદ ઝડપી પાડયો હતો. બનાવની વિગત...
FeaturedGujaratINDIAસાગી લાકડા પ્રકરણની અસર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસકર્મીઓને જિલ્લા હેડક્વાર્ટર પરત મોકલ્યાProudOfGujaratSeptember 20, 2019 by ProudOfGujaratSeptember 20, 20190272 ઓલપાડ બારડોલીના સાગી લાકડા વિવાદાસ્પદ પ્રકરણનો રેલો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સુધી પહોંચતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મામલામાં સુરત...
FeaturedGujaratINDIAહરહરતા કળિયુગમાં સગા બાપે સગીર વયની દિકરી અને મોટાભાઇએ બહેન ઉપર દુષ્કર્મ આચર્યું ProudOfGujaratSeptember 17, 2019 by ProudOfGujaratSeptember 17, 20190117 ઓલપાડમાં બાપ-દિકરાનું દુષ્કર્મી પરાક્રમ છાપરે ચઢીને પોકારતા માતાની પોલીસ ફરિયાદ (પેટા-બંન્ને નરાધમો છેલ્લા પાંચ વર્ષથી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સગીરાને પીંખી રહ્યા હતા). ઓલપાડ તાલુકામાં...
FeaturedGujaratINDIAઓલપાડના મોર ગામની સીમમાંથી રૂ.૧,૧૮,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયોProudOfGujaratSeptember 17, 2019 by ProudOfGujaratSeptember 17, 20190144 પોલીસે આડમોર ગામના બુટલેગર મનહર ઉર્ફે માર્શલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો. ઓલપાડ તાલુકાના મોર ગામની સીમની ઝાડીમાં છુપાવેલ રૂ.૧,૧૮,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપવામાં ઓલપાડ...
FeaturedGujaratINDIAઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન ProudOfGujaratSeptember 17, 2019 by ProudOfGujaratSeptember 17, 20190112 (પેટા-તસ્કરોએ બંધ મકાનની બારી તોડી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ચોર્યા) ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ સોસાયટીના રહીશના બંધ મકાનને નિશાન બનાવી બારીની ગ્રીલ તોડીને...