ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.
ભાજપ સરકાર હર હંમેશ વિદ્યાર્થી વિરોધી સાબિત થયેલી છે 2015 થી આજદિન સુધી વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર ગેરરીતિ જોવા મળે છે. તાજેતરમાં જ JEE...