એક ચૂક અને ગઇ હાઇવા ટ્રક ખાડામાં-ઝઘડિયાના બામલ્લા ગામ નજીક બની ઘટના-લોકોએ ગણાવી તંત્રની બેદરકારી….જાણો શુ છે કારણ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ નજીક આવેલ પુલ ની રેલિંગ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલત માં છે.કેટલાક લોકો દ્વારા આ બાબત ની જાણ પણ...