પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના પાટીયા પાસેથી નેત્રંગ તરફથી ફંટી ગાડી નંબર જીજે-૧૬-કે-૪૫૫૮ નો ચાલક ફુલઝડપે અને ગફલતભરી રીતે પસાર થઇ...
નેત્રંગમાં તેજગતિના પવનની સાથે ગુલાબી ઠંડીના ચમકારાથી જનજીવન ઉપર માઠી અસર વર્તાય રહી છે,પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકો ભૌગોલિક રીતે ભરૂચ-નમૅદા જીલ્લાના જંગલ વિસ્તારમાં છે,ગાઢ...
નેત્રંગમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે જે કોલેજમાં ડેડીયાપાડા ઝઘડિયા અને વાલિયાથી મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે તેમને સમયસર...
ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ સામે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાંથી રોજ રોજ પાકી...
નેત્રંગના ફુલવાડી ગામમાંથી 7 જુગારીયાઓ રંગેહાથ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ફુલવાડી ગામની સીમમાંથી મોટાપાયે જુગાર રમતો હોવાની...
રાજયકક્ષાની શાળાકીય અંડર-19 ની યોજાયેલ એથ્લેન્ટીક સ્પર્ધા થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓએ રાજયકક્ષાની આ સ્પર્ધામાં એક થી ત્રણ નંબર મેળવીને વિજેતા બનતા ભરૂચ જિલ્લાના વિધાર્થી ગણમાં આનંદની...
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ ભરુચ જિલ્લાના નેત્રંગ નગર ખાતે તા.૩૦ મીના રોજ ભરુચ એલ.સી.બી.પોલીસે નગરના દર્શનનગર માં મળેલ બાતમી મુજબ છાપો મારતા જુગાર રમતા ૧૭...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના રહીશો દ્વારા આજરોજ ગામની ગૌચરની જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ અંગે ભરૂચ ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગામની ગૌચરની જગ્યા ઉપરથી...