જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં કચરો ઉપાડવા સહિત સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ
જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં કચરો ઉપાડવા સહિત સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ ભરૂચ – રવિવાર- ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ બાદ તંત્ર દ્વારા સાફસફાઈની કામગીરી વેગવાન...