અંકલેશ્વરના માંડવા ટોલનાકા પાસેથી રૂપિયા 61,000 ના દારૂ- બિયરના જથ્થા સાથે 4 શખ્સને ઝડપી પાડતી પોલીસ
અંકલેશ્વર માં પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપવામાં આવી હોય જે સૂચનાના...