નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.
ISO 1901-2015 સર્ટિફિકેટ ધરાવતી દરેક વ્યક્તિને પોસાય એવા રાહત દરે જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્ય સારવાર આપતી અને અનુભવી સ્પેશિયલાઈઝેશન સાથેના તબીબો અત્યાધુનિક સાધનો અને પોઝિટીવ પ્રેશર...