નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે મકાનમાંથી ગેર કાયદેસર રાખેલ તીતર વન વિભાગ એ ઝડપી પાડયા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ નવી નગરી મુકામે રેહતો કથિત પત્રકાર હનીફ મુસા ચોઠીયાના મકાનમાં ગેર કાયદેસર જંગલી તિતરને બંધક બનાવી રાખ્યા હોવાની માહિતી વન...