નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખરીદ – વેચાણ સંઘની રસાકસી ભરેલ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.
નર્મદા જિલ્લાના મહત્વના એવા ડેડીયાપાડાની ખરીદ-વેચાણ સંઘની અત્યંત રસાકસી ભરેલ ચૂંટણી યોજાતા કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતાં કોંગ્રેસમાં રાજકીય આનંદ ફેલાઈ ગયો હતો. ડેડીયાપાડા ખરીદ-વેચાણ...