નર્મદા ડેમના પીઆરઓ કચેરીમાં ફરજ બજાવતો કર્મચારી છેલ્લા 9 માસથી પેન્શનથી વંચિત.મુખ્યમંત્રીને રજૂઆત…
રાજપીપળા નર્મદા બંધ કેવડિયા કોલોની પ્રવાસન વિભાગના તાબામાં ચાલતી પીઆરઓ કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જી.વી.પટેલ હાલ નિવૃત થઇ ગયા એને 9 મહિના થઇ...