ભરૂચમાં જાહેર માર્ગોના નિર્માણમાં હલકી ગુણવત્તા તેમજ ભરૂચ નગરપાલિકાના શાસકો દ્વાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા સાથે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વરથી મકતમપુર વચ્ચે તેમજ જયોતિનગરથી કોલેજ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલ ડામર રોડ અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લાખો રૂ.ની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો...