નડિયાદ : કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા
વીમા પોલિસીની રકમમાં એજન્ટની દાનત બગડતા ચાલાકીથી ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી છે. ક્લાઈન્ટ પાસેથી સહી કરેલા કોરા ૧૦ ચેક મારફતે વીમાની પાકેલી રકમ રૂપિયા ૧૦.૯૦...