Proud of Gujarat

Tag : nadiyad

FeaturedGujaratINDIA

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

ProudOfGujarat
નડિયાદના ઠાસરા તાલુકામાં આગરવા ગામ પાસેથી પસાર થતાં એક મોટી મહિ કેનાલમાં ગઇકાલે યુવક ડૂબ્યો હતો. ઠાસરા તાલુકાના ગામ પાસેથી યુવક પસાર થયો હતો જેનો...
INDIAFeaturedGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat
નડિયાદમા મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. નડિયાદમાં મિશન રોડ પરના...
GujaratFeaturedINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરે 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો.

ProudOfGujarat
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી, સેવાભાવી ભક્ત દ્વિતીબેન દીપેશભાઈ...
INDIAFeaturedGujarat

ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ અદાલત.

ProudOfGujarat
ખેડાના હેરંજ ગામમાં પતિએ પત્નીને કોદાળીના ઘા મારતા ઇજા થયેલ અને સાસુને કોદાળીના ઘા મારતા તેઓનું સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું જેથી નડિયાદની અદાલતે સરકારી...
FeaturedGujaratINDIA

લાંચના કેસમાં બે આરોપીને ચાર વર્ષની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat
મહેમદાવાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર કાનન ઉષાકાંત શાહ અને સમીરખાન જફરુલ્લાખાન પઠાણ કોમ્પ્યુટર ઓપરેટર બન્નેએ સાથે મળીને વર્ષ 2013 ની સાલમાં ફરિયાદી નજીરમિયા નીવાઝ મિયાં...
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લા પંચાયતના સ્વભંડોળનું રૂ. 978.20 લાખની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat
નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૧-૨૨ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૨-૨૩ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા રજૂ કરાયેલ બજેટ સર્વાનુમતે મંજૂર...
FeaturedGujaratINDIA

કપડવંજની શારદા મંદિર સ્કૂલ ખાતે સિંધી ભાષાને પ્રોત્સાહન આપવા માટે પરીક્ષા યોજાઇ.

ProudOfGujarat
કેન્દ્ર સરકાર દ્વારા સિંધી ભાષાને પ્રોત્સાહન મળે તે હેતુથી કપડવંજ શહેરની શારદા મંદિર સ્કૂલ ખાતે કપડવંજ સિંધી પંચાયત દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું....
FeaturedGujaratINDIA

ડાકોર ઠાસરા રોડ ઉપર અકસ્માત સર્જાતા આ ૧૨ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat
ડાકોરમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં સેવા આપી પરત આવતાં લોકોને અકસ્માત નડતા ૧૨ જેટલા વ્યક્તિઓ નાની મોટી ઇજાઓનો ભોગ બન્યા હતા. ડાકોર ઠાસરા રોડ ઉપર ગઈકાલે...
GujaratFeaturedINDIA

ડાકોરના ગોમતી તળાવ નજીક રમતું બાળક તળાવમાં પડતાં દોડધામ.

ProudOfGujarat
ડાકોરનાં ગોમતી તળાવ નજીક રમી રહેલો એક બાળક આકસ્મિક રીતે તળાવમાં પડી જતા ભારે દોડધામ મચી હતી. જોકે, આ બાળકને તરત બચાવી લેવામાં આવ્યો હતો....
FeaturedGujaratINDIA

મહેમદાવાદના કરોલી પાસે રૂ ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં કરોલી પાસે રૂ ભરેલા ટ્રકમાં એકાએક ભિષણ આગ લાગી હતી આ આગે જોતજોતામાં થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું...
error: Content is protected !!