જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
ઉજવણીનો અનોખો લોક-ઉત્સવ વન મહોત્સવ જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ૭૫માં વન મહોત્સવની ઉજવણીમાન. રાજયકક્ષાના વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે કરાઈ જનની સાથેની આત્મિયતાને...