જામનગરના શિક્ષકનું બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી
* જામનગરના શિક્ષકનું બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી* જામનગરના શિક્ષક અને ઉત્તમ બાળસાહિત્યના સર્જક શ્રી કિરીટ ગોસ્વામીને વર્ષ ૨૦૨૨માં ‘ખિસકોલીને કમ્પ્યૂટર...