ભરૂચ અને નબીપુરનાં પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા નયન કાયસ્થનો ભાઈ ઝડપાયો હતો.
ભરૂચ શહેરમાં નયન કાયસ્થ નામનો બુટલેગર સેટિંગમાં દારૂનો ધંધો બિંદાસ કરે છે જેમાં કહેવાય છે કે ખાખી વર્દીવાળા કેટલાક લોકો તેને ખાનગીમાં સ્પોટ કરતાં હોવાનું...