ભરૂચ : સિતપોણ ગામ ખાતેથી સગીર કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર નાસતો ફરતો આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી નબીપુર પોલીસ.
નબીપુર પોલીસે સગીર વયની કન્યાનાં અપહરણનાં બનાવમાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો હતો. નબીપુર પી.એસ.આઇ. એ.જે.રણાએ મળેલ બાતમી અનુસાર ટીમ બનાવી હતી જે મુજબ નાસતો...