ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતનાં નબીપુરનાં વિજેતા ઉમેદવારોનો નબીપુર ખાતે સત્કાર સમારંભ યોજાયો.
તાજેતરમાં જ સંપન્ન થયેલ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતની નબીપુર બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને બેઠકો ભારતીય...